|
|
Date: 27-Dec-2015
શાંતિના પાત્ર બનવા માટે, ખોટા વિચારો ત્યજવા પડશે;
વિચારોને છોડવા માટે, પ્રભુ પર વિશ્વાસ કરવો પડશે.
English Translation:To become eligible to have peace, one will have give up wrong thoughts. To become thoughtless, one will have to have faith on God.
- ડો. હીરા
|
|