| 
                
             | 
            
                    સજા નથી પ્રેમ છે, મનની દિલને રિશ્વત છે;
 ચેન નથી સુકૂન છે, પ્રેમની તો એ હકુમત છે;
 રુસ્વા નથી પૈગામ છે, બંદગીની વાણીની સ્યાહી છે;
 ગરીબી નથી મિલકત છે, પ્રભુના પ્રેમની તો એ વિરાસત છે.
  - ડો. હીરા
                 
                સજા નથી પ્રેમ છે, મનની દિલને રિશ્વત છે;
 ચેન નથી સુકૂન છે, પ્રેમની તો એ હકુમત છે;
 રુસ્વા નથી પૈગામ છે, બંદગીની વાણીની સ્યાહી છે;
 ગરીબી નથી મિલકત છે, પ્રભુના પ્રેમની તો એ વિરાસત છે.
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |