|
સહજ પ્રમાણે રહેવું, એ કોઈને આવડતું નથી,
પ્રેમમાં રહેવું, એ ઈશ્વર કૃપા વગર સંભવ નથી,
પોતાની બુદ્ધિ સમર્પિત કરવી, એ થાતું નથી,
અને જીવન આનંદમાં વ્યતિત કરવું, એ સૂઝતું નથી.
- ડો. હીરા