| 
                
             | 
            
                    નિર્જીવમાં પ્રાણ ભરવો, જીવને મુક્તિ આપવી, એ જ શું જીવનનું કાર્ય છે?
 મોક્ષની પ્રાપ્તિ કોઈ મંઝિલ નથી, પોતાની જાત માટે એક સ્વાર્થી ઈચ્છા છે.
 જ્યાં દુઃખો બીજાનાં દૂર થાય, આશિષ એમના પ્રાપ્ત થાય;
 જીવનની મંઝિલ એક જ છે, જે પ્રભુમાં રહીને એમનું કાર્ય થાય.
  - ડો. હીરા