મુલાકાત આપણી તો હસીન હતી;
જ્યાં નિરખું, પ્રભુ તારી જ તો છબી હતી.
મંજિલ ના કોઈ દૂર હતી;
એ જ મુલાકાતમાં મારી મંજિલ હતી.
- ડો. હીરા
મુલાકાત આપણી તો હસીન હતી;
જ્યાં નિરખું, પ્રભુ તારી જ તો છબી હતી.
મંજિલ ના કોઈ દૂર હતી;
એ જ મુલાકાતમાં મારી મંજિલ હતી.
- ડો. હીરા
|