|
મુલાકાત આપણી કેટલી હસીન હતી
તું અને હું ની મંજિલ કેટલી મજાની હતી
એક જ્યારે આપણે થયા, એ વિશ્વાસ કેવો સરળ હતો
મહેફિલમાં આપણે રમ્યા, એ એકાંત કેટલો અમૂલ્ય હતો
- ડો. હીરા
મુલાકાત આપણી કેટલી હસીન હતી
તું અને હું ની મંજિલ કેટલી મજાની હતી
એક જ્યારે આપણે થયા, એ વિશ્વાસ કેવો સરળ હતો
મહેફિલમાં આપણે રમ્યા, એ એકાંત કેટલો અમૂલ્ય હતો
- ડો. હીરા
|
|