|
મેં તને બહું શોધ્યો, પણ તું ન મળ્યો મેં તને ખૂબ પૂજ્યો, પણ તું ન મળ્યો મેં તારી ખૂબ માળા જપી, પણ તું અંતરમાં ન ઉતર્યો આખિર ખાલી પ્રેમ કર્યો, તું તો દોડી આવ્યો
- ડો. હીરા