|
માર્ગદર્શનની શું વાતો કરો છો, જ્યાં માર્ગમાં ખાલી ખોખલાપણું ગોતો છો
પ્રભુની સેવાનું શું વર્ણન કરો છો, જ્યાં પ્રભુથી હજી અંન્જાન છો
- ડો. હીરા