|
મારા ચિંતનમાં તું, મારા મનનમાં તું
મારા વ્યવહારમાં તું, મારી અવસ્થામાં તું
મારા દિલમાં તું, મારા આચરણમાં તું
મારી લાલસામાં તું, મારા ચેનમાં રહે તું
- ડો. હીરા
મારા ચિંતનમાં તું, મારા મનનમાં તું
મારા વ્યવહારમાં તું, મારી અવસ્થામાં તું
મારા દિલમાં તું, મારા આચરણમાં તું
મારી લાલસામાં તું, મારા ચેનમાં રહે તું
- ડો. હીરા
|
|