|
માન-અપમાનની વાતો શું કરો છો, જરા પોતાને તો ઓળખો;
આદર-સમ્માનની વાતો શું કરો છો, જરા બીજાને તો સમજો;
ગેર-પરાયાની વાતો શું કરો છો, જરા હાથમાં સાથ તો આપો;
વિશ્વાસ-વિશ્વાસઘાતની વાતો શું કરો છો, જરા વિશ્વને તો પારખો.
- ડો. હીરા