|
Date: 21-Feb-2021
મહેફિલની ચાંદની અને રાતની કાળાશ ટકતી નથી
વૈરાગ્યની ગતિ અને મનની મતિ કોઈ રોકી શકતું નથી
પ્રેમની શાહી અને જીવનની સમાધિ, કોઈ ભૂંસી શકતું નથી
આનંદની છબી અને પ્રીતની લગની કોઈ ભૂંસી શકતું નથી
- ડો. હીરા