|
|
Date: 10-Apr-2016
કવિસંમેલનની વાહ વાહ, અને મોટા ભાની ચાહ, હર કોઈને પસંદ છે;
મૃત્યુના ખેલમાં, આ મૃગજળમાં તો સહુકોઈ છેતરાય છે.
- ડો. હીરા