|
જ્યાં ખોટો ઢોંગ છે, ત્યાં ભ્રમ ભુલાય છે
જ્યાં ઇંતેજારના પળ છે, ત્યાં શ્વાસ સમજાય છે
જ્યાં ઇચ્છા વ્યર્થ છે, ત્યાં જીવન એમ જ વિતાય છે
જ્યાં સરળતાનો આંનદ છે, ત્યાં પ્રેમ ઊભરાય છે
- ડો. હીરા