|
|
Date: 27-Dec-2015
જીવનમાં જે ચાલ ચાલે છે, તેને તેવું જ પરિણામ મળે છે;
જે સરળ ભાવોમાં રમે છે, તેને તો પ્રભુ મળે છે.
English Translation:Those who manipulate in life get only that in life. Those who remain simple in life, they get God in life.
- ડો. હીરા
|
|