| 
                
             | 
            
                    ઇચ્છા વિરૂદ્ધ, કોઈની પાસે કંઈ કરાવાતું નથી
 પ્રેમ વિરૂદ્ધ, કોઈ ને કાંઈ સમજાવી શકાતું નથી
 પ્રાર્થના વિરૂદ્ધ, કોઈ ને કાંઈ આપી શકાતું નથી
 મૃત્યુ વિરૂદ્ધ, કોઈ ને નવું જીવન આપી શકાતું નથી
  - ડો. હીરા
                 
                ઇચ્છા વિરૂદ્ધ, કોઈની પાસે કંઈ કરાવાતું નથી
 પ્રેમ વિરૂદ્ધ, કોઈ ને કાંઈ સમજાવી શકાતું નથી
 પ્રાર્થના વિરૂદ્ધ, કોઈ ને કાંઈ આપી શકાતું નથી
 મૃત્યુ વિરૂદ્ધ, કોઈ ને નવું જીવન આપી શકાતું નથી
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |