| 
                
             | 
            
                    નિશ્વાર્થ ભાવોથી એને પુકારો, તો એ ત્યાં જ ઊભો છે
 પ્રેમમાં ડૂબીને એને શોધો, તો એ પોતાનું જ સ્વરૂપ છે
 વિજ્ઞાનમાં જઈ એનું અસ્તિત્વ નિહાળો, તો એ રચનામાં જ છે
 પ્રભુ કોઈથી છુપાએલો નથી, એ તો સાથે ને સાથે જ છે
 પ્રભુને પામવો આસાન છે, બસ એનામાં પોતાની ઓળખાણ મળે છે
  - ડો. હીરા