| 
                
             | 
            
                    હત્યાથી કોઈને જિતાતું નથી, પ્રેમથી જિતાય છે
 વિશ્વાસ કોઈના પર રખાતો નથી, ખાલી પ્રભુ પર થાય છે
 આંધળા વ્યવહાર ગમતા નથી, ખાલી ચિડ આપે છે
 સુખદુઃખમાં હવે રમાતું નથી, ખાલી નવા જન્મો આપે છે
  - ડો. હીરા
                 
                હત્યાથી કોઈને જિતાતું નથી, પ્રેમથી જિતાય છે
 વિશ્વાસ કોઈના પર રખાતો નથી, ખાલી પ્રભુ પર થાય છે
 આંધળા વ્યવહાર ગમતા નથી, ખાલી ચિડ આપે છે
 સુખદુઃખમાં હવે રમાતું નથી, ખાલી નવા જન્મો આપે છે
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |