| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    ગુંજમાં પણ એક જ નાદ છે,
 વિશ્વાસમાં પણ એક જ સૂર છે,
 જ્ઞાનમાં પણ એક જ સંકલ્પ છે,
 પ્રભુ તારા આધારમાં એક જ તો દ્રષ્ટિ છે.
  - ડો. હીરા
                 
                
                ગુંજમાં પણ એક જ નાદ છે,
 વિશ્વાસમાં પણ એક જ સૂર છે,
 જ્ઞાનમાં પણ એક જ સંકલ્પ છે,
 પ્રભુ તારા આધારમાં એક જ તો દ્રષ્ટિ છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |