|
|
Date: 22-Jan-2016
દુવિધા ના રાખો વિચારોમાં, શંકા ના કરો આ વાણી પર;
જે છે દેખાશે નહીં, જે હશે નહીં એને હકીકત માન્યા વગર રહેશો નહીં.
- ડો. હીરા