|
દર્શનમાં મજા આવે, એવું માનીએ છીએ;
સુંદરતા જગમાં જાણીએ, એવું ચાહિયે છીએ;
પણ અંતરમાં ખુદને ઓળખીએ, એવું વીસરિયે છીએ;
અવાજ અંતરનો સાંભળીયે, એવી સમજણ ના કરીએ છીએ.
- ડો. હીરા
દર્શનમાં મજા આવે, એવું માનીએ છીએ;
સુંદરતા જગમાં જાણીએ, એવું ચાહિયે છીએ;
પણ અંતરમાં ખુદને ઓળખીએ, એવું વીસરિયે છીએ;
અવાજ અંતરનો સાંભળીયે, એવી સમજણ ના કરીએ છીએ.
- ડો. હીરા
|
|