|
દરવાજા પર ઊભા રહી, વિચાર કરીએ છીએ કે મંજિલ ક્યાં છે?
પ્રેમમાં રહી, શંકા કરીએ છી કે પ્રેમ પૂર્ણ છે?
અર્ધનારેશ્વરના સ્વરૂપને જોઈ મજા લઈએ છે કે પ્રભુ દિવ્ય છે
ચમત્કારના આશરા લઈ, પ્રભુના આશીર્વાદ ગણીએ છીએ
- ડો. હીરા