|
આરાધના કરવી સહેલી નથી,
તારામાં સતત રમવું સહેલું નથી,
તારા જેવું બનવું એ આવડતું નથી,
તારા માં ખોવાવું, એ તારા પ્રેમ વગર સંભવ નથી.
- ડો. હીરા
આરાધના કરવી સહેલી નથી,
તારામાં સતત રમવું સહેલું નથી,
તારા જેવું બનવું એ આવડતું નથી,
તારા માં ખોવાવું, એ તારા પ્રેમ વગર સંભવ નથી.
- ડો. હીરા
|
|