VIEW QUOTE
Quote No. 71 | Date: 03-Nov-2015
Text Size
વાણી છે આકરી, શબ્દો છે કડવા
વાણી છે આકરી, શબ્દો છે કડવા
બાણ છોડાય છે વારંવાર, ઘા તો લાગેશે ઊડા ઊંડા
વિરહના તાપમાં જ્યાં સુધી નહીં શેકાય
ત્યાં સુધી રહીશું આપણે તો કાચા
 

Dr. Hira


First...7172737475...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.