VIEW QUOTE
Quote No. 66 | Date: 02-Nov-2015
Text Size
જે આવડતની બહાર છે, તેને આવડત અપાતી નથી
જે આવડતની બહાર છે, તેને આવડત અપાતી નથી
જે પરિશ્રમ કર્યા વિના ચાહે છે, તેને કંઈ મળતું નથી
જેને મહેનત વગર મળે છે, તેને કાંઈ ટકતુ નથી
જેને જીવનમાં ન કોઈ ચાહ છે, તેને રાહ મળતી નથી
 

Dr. Hira


First...6667686970...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.