VIEW QUOTE
Quote No. 49 | Date: 26-Oct-2015
Text Size
વિનય વિવેક જ્યાં ચૂકશું આપણે, પોતાની જાતને ભરમાવશું આપણે
વિનય વિવેક જ્યાં ચૂકશું આપણે, પોતાની જાતને ભરમાવશું આપણે
અગણિત ફેરામાં બંધાશું આપણે, જ્યાં મંજિલ ભૂલશું આપણે
ચેન અને શાંતિ ગુમાવશું આપણે, જ્યા બીજા સાથે મનડું સાધશું આપણે
વૈરાગ્યમાં જીવશું આપણે, ત્યાં પ્રભુની સાથે ગાંઠ બાંધશું આપણે
 

Dr. Ira Shah


First...4647484950...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.