VIEW QUOTE
Quote No. 42 | Date: 19-Oct-2015
Text Size
જીવન મરણની ઉપર ઉઠવું હશે, તો જીવન સમજવું પડશે
જીવન મરણની ઉપર ઉઠવું હશે, તો જીવન સમજવું પડશે
આનંદનો અનુભવ કરવો હશે, તો પીડા બીજાની દૂર કરવી પડશે
એકરૂપતા જીવનમાં સાધવી હશે, તો બધાને પોતાના ગણવા પડશે
ફૂલોમાં જીવન વિતાવવું હશે, તો કાંટા જગમાંથી કાઢવા પડશે
 

Dr. Ira Shah


First...4142434445...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.