VIEW QUOTE
Quote No. 24 | Date: 20-Sep-2015
Text Size
અનાર્ય વર્તન અને અજીબ આચરણમાં માનવ રમે છે
અનાર્ય વર્તન અને અજીબ આચરણમાં માનવ રમે છે
પ્રભુ તો યે શાંતિથી એને પુકારે છે
અસીમ પ્રેમ અને અસીમ કૃપા એ તો સતત વરસાવે છે
માનવ છતાં બધું ભૂલી જાય છે
 

Dr. Ira Shah


First...2122232425...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.