VIEW QUOTE
Quote No. 22 | Date: 20-Sep-2015
Text Size
સેવા,પૂજા, ભજનથી પ્રભુ રિઝાતો નથી
સેવા,પૂજા, ભજનથી પ્રભુ રિઝાતો નથી
જ્યાં પ્રભુ દિલમાં નથી, જપ બધા ખાલી જીભના વ્યાયામ છે
પ્રભુ વચ્ચે જ્યાં પરદો છે, ત્યાં મૂર્તિ તો ખાલી એક પથ્થર છે
ક્ષણોનો પ્યાર, ને કાયમ પ્રભુનું ભૂલવું, ત્યાં મનુષ્ય લાચાર છે
 

Dr. Ira Shah


First...2122232425...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.