VIEW QUOTE
Quote No. 20 | Date: 18-Sep-2015
Text Size
પ્રેમની ગલીઓ છે સાંકડી, એમાં બે ન સમાય
પ્રેમની ગલીઓ છે સાંકડી, એમાં બે ન સમાય
ઉપકારે ઉપકાર ન કરાય, એકમાં તો બેય સમાય
જીવન સફર છે આકરી, એમાં મંજિલ તો ન જિતાય
વન વનમાં ભટકતો માનવી, પાંજરમાં તો સમાય
એવા ઉપકાર ન મળે, જેમાં પ્રભુ કૃપા ન છલકાય
માનવ માનવને કાપે, ઇલજામોંથી ઉપર ન ઊઠે,
 

Dr. Ira Shah


First...1617181920...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.