VIEW QUOTE
Quote No. 10 | Date: 16-May-2015
Text Size
જીવનમાં વ્યતીત થાય છે એવાં કર્મો, કે જેની આપણને ખબર નથી
જીવનમાં વ્યતીત થાય છે એવાં કર્મો, કે જેની આપણને ખબર નથી;
વિશ્વમાં ફેલાય છે એવા દ્વેષો, જેની આપણને જરૂર નથી;
મોતના ખોફમાં જીવીએ એવા જીવનને, જેની આપણને ગણતરી નથી;
આડંબરના ખેલમાં ફસીએ એવા આપણે, કે પોતાની જાતની ખબર નથી.
 

Dr. Ira Shah


First...1112131415...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.