પ્રેમમાં કોઈને મજબુર કરતો નથી, પ્રેમથી કોઈને વંચિત રાખતો નથી
દિવ્યતાથી કોઈને દૂર રાખતો નથી, દિવ્યતામાં કોઈને ખોવડાવતો નથી
આરજુ કોઈની નાકામયાબ કરતો નથી, કોઈને ખરાબ ફળ આપતો નથી
જીવનમાં કોઈને છોડતો નથી, જીવનમાં કોઈને એકલો રાખતો નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.