VIEW DIVINE TRUTH
Truth No. 1 | Date: 20-May-2016
Text Size
જે શોર થી ભાગે છે, એ શોરમાં પણ એક નાદ છે
જે શોર થી ભાગે છે, એ શોરમાં પણ એક નાદ છે
જે પ્રેમ સમજાતો નથી, એ પ્રેમમાં પણ મારો પરચો છે
જે કૃપા તને સમજાઈ છે, એ મારા પ્રેમનો જતો પ્રતિક છે
જો વીણા બંસુરી માટે તરસે છે, એ તો તારી અંદર વસે છે
 

Dr. Ira Shah


12345
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.