MY INNER KARMA
MY INNER KARMA
What is Goal?
Para Talks » Articles » What is Goal?

What is Goal?


Date: 14-Aug-2016
Increase Font Decrease Font
જે વિકારોથી આપણે ભાગીયે છીએ, તે જ વિકારો આપણી સામે આવીને ઊભા રહી જાય છે. જે ઇચ્છાઓને આપણે ત્યજવા માંગીએ છીએ, તે જ ઇચ્છા વારંવાર સામે આવે છે. જે પરિણામથી આપણે ડરીએ છીએ, તે જ પરિણામ સામે આવી ને ઊભું રહી જાય છે. આ કેવી કુદરતની કરામત છે કે જેનો સર્વથી વધારે આપણે વિચાર કરીએ છે એવું થઈ ને જ રહે છે. આ છે ન કોઈ કુદરતની કરામત ન કોઈ ભગવાનની લીલા. આ તો છે આપણા વિચારોની શક્તિ. આપણે જેનો સતત વિચાર કરીએ છીએ એવા આપણે બનીએ છીએ. પછી એ વિચાર ભલે એમ કેમ ન હોય કે મને આ વિચાર નથી કરવો, મને આ નથી ગમતો, મને આ નથી બનવું. નથી નથીમાં આપણે ભૂલો કરીએ છીએ. નથી નથીમાં જ આપણે એને આવકારીએ છીએ. નથી નથીમાં જ આપણે એ જ વસ્તુમાં ખોવાઈ જઈએ છીએ. વિશ્વાસ ના પરદા જ્યાં ખૂલે છે, ત્યાં જ તો આપણે સકારાત્મકતામાં (positivity) આવીએ છીએ. શું કરવું છે, શું બનવું છે, એના વિચારોમાં રમીએ છીએ અને પછી એ થાય છે. વિકારો તો હર કોઈમાં છે. એનો સ્વીકાર કરી, પ્રભુને સોંપી, એને ભુલી જેવું. કેમ એમ માનીએ છીએ કે આપણે દૂધ જેવા સફેદ છીએ. આપણે આવા છીએ જ નહીં, એવું માનશું, તો આપણે આપણી જાતને જ છેતરશું. We are deceiving ourselves only. આપણે આવા છીએ, આપણામાં આ ખામી છે, એ સ્વીકાર કરી પ્રભુને સાચા દિલથી જ્યારે યાચના કરશું કે મને સુધાર તો પ્રભુ આપણને સુધારીને જ રહે છે. ગમગીન થઈને, હાથ પર હાથ ધરીને કાંઈ થવાનું નથી. મુશ્કેલીનો સામનો કરવાથી મુશ્કેલી ભાગે છે. હથિયારને ને હાથમાં લઈએ છે ત્યારે જ જંગનું એલાન થાય છે. ત્યાં સુધી ખાલી વાતો છે, પોતાની જાતને ભરમાવાની પ્રક્રિયા છે. ઉમ્મીદની કિરણો જ્યાં ફૂટે છે, ત્યારે જ અનુભવ એના પ્રેમનો થાય છે. મુશ્કેલીના વાદળા જ્યાં હટે છે, ત્યા જ તો સુંદર ચિત્ર પ્રભુના વિશ્વાસનું મળે છે. ઉદાસીથી કાંઈ મળતું નથી, ઉદાસીથી કાંઈ પ્રાપ્ત થતું નથી. વૈરાગ્યમાં કોઈ મંજિલ નથી તો મંજિલની તલાશ પણ નથી હોતી.
વાસ્તવિકમાં લોકોને શું જોઈએ છે એની એમને ખબર જ નથી. સાચી સમજ મળ્યા પછી પણ એમના વિચારો ઊપર એમનો કાબૂ નથી. વૈરાગ્યમાં રહેલા સાધુને પણ ખબર નથી કે એની મંજિલ શું છે. કોઈ સુખસગવડ ને મંજિલ માને છે, કોઈ પરિવારની સમૃદ્ધિને મંજિલ માને છે, તો કોઈ સિદ્ધીઓની પ્રાપ્તીને મંજિલ માને છે. જેને જે જોઈએ છે, તેને તેજ મળે છે. પછી કોઈ બીજાને એની મંજિલ જ્યારે મળે છે, ત્યારે આપણે એનાથી જલીએ છીએ કે મેં કેમ આ પ્રાપ્ત નહીં કર્યું. કારણ કે એ આપણી મંજિલ હતી જ નહીં તો ક્યાંથી પ્રાપ્ત થાય. આપણી મંજિલ બીજાને જોઈને આપણે નક્કી કરીએ છીએ. આપણે આપણી મંજિલના પણ માલિક નથી, આપણે આપણી જાતના જ માલિક નથી. આપણે ખાલી જોઈ જોઈને, “મને પણ આ જોઈએ છે”, એના માલિકીના ભાવ કરીએ છીએ. આ છે આપણી હકીકત, આ છે આપણા અતૃપ્ત ઇચ્છાઓનું કારણ, આ છે આપણા અગિણત માંગણીઓનું કારણ. જ્યારે આપણામાં સ્થિરતા આવશે, we know exactly what we want, not based on what other may think, we will actually walk on that path. That is the time, thoughts will not harass us, our inadequacies will not depress us and our emotions will not unsettle us. Till then we will be yo-yos. Sometimes here and sometimes there, but never really there. This is the fanatic way of living and we all are living that because we don’t know what we really really want.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
What do we really want?
Next
Next
What is Mind?
First...169170...Last
જે વિકારોથી આપણે ભાગીયે છીએ, તે જ વિકારો આપણી સામે આવીને ઊભા રહી જાય છે. જે ઇચ્છાઓને આપણે ત્યજવા માંગીએ છીએ, તે જ ઇચ્છા વારંવાર સામે આવે છે. જે પરિણામથી આપણે ડરીએ છીએ, તે જ પરિણામ સામે આવી ને ઊભું રહી જાય છે. આ કેવી કુદરતની કરામત છે કે જેનો સર્વથી વધારે આપણે વિચાર કરીએ છે એવું થઈ ને જ રહે છે. આ છે ન કોઈ કુદરતની કરામત ન કોઈ ભગવાનની લીલા. આ તો છે આપણા વિચારોની શક્તિ. આપણે જેનો સતત વિચાર કરીએ છીએ એવા આપણે બનીએ છીએ. પછી એ વિચાર ભલે એમ કેમ ન હોય કે મને આ વિચાર નથી કરવો, મને આ નથી ગમતો, મને આ નથી બનવું. નથી નથીમાં આપણે ભૂલો કરીએ છીએ. નથી નથીમાં જ આપણે એને આવકારીએ છીએ. નથી નથીમાં જ આપણે એ જ વસ્તુમાં ખોવાઈ જઈએ છીએ. વિશ્વાસ ના પરદા જ્યાં ખૂલે છે, ત્યાં જ તો આપણે સકારાત્મકતામાં (positivity) આવીએ છીએ. શું કરવું છે, શું બનવું છે, એના વિચારોમાં રમીએ છીએ અને પછી એ થાય છે. વિકારો તો હર કોઈમાં છે. એનો સ્વીકાર કરી, પ્રભુને સોંપી, એને ભુલી જેવું. કેમ એમ માનીએ છીએ કે આપણે દૂધ જેવા સફેદ છીએ. આપણે આવા છીએ જ નહીં, એવું માનશું, તો આપણે આપણી જાતને જ છેતરશું. We are deceiving ourselves only. આપણે આવા છીએ, આપણામાં આ ખામી છે, એ સ્વીકાર કરી પ્રભુને સાચા દિલથી જ્યારે યાચના કરશું કે મને સુધાર તો પ્રભુ આપણને સુધારીને જ રહે છે. ગમગીન થઈને, હાથ પર હાથ ધરીને કાંઈ થવાનું નથી. મુશ્કેલીનો સામનો કરવાથી મુશ્કેલી ભાગે છે. હથિયારને ને હાથમાં લઈએ છે ત્યારે જ જંગનું એલાન થાય છે. ત્યાં સુધી ખાલી વાતો છે, પોતાની જાતને ભરમાવાની પ્રક્રિયા છે. ઉમ્મીદની કિરણો જ્યાં ફૂટે છે, ત્યારે જ અનુભવ એના પ્રેમનો થાય છે. મુશ્કેલીના વાદળા જ્યાં હટે છે, ત્યા જ તો સુંદર ચિત્ર પ્રભુના વિશ્વાસનું મળે છે. ઉદાસીથી કાંઈ મળતું નથી, ઉદાસીથી કાંઈ પ્રાપ્ત થતું નથી. વૈરાગ્યમાં કોઈ મંજિલ નથી તો મંજિલની તલાશ પણ નથી હોતી. વાસ્તવિકમાં લોકોને શું જોઈએ છે એની એમને ખબર જ નથી. સાચી સમજ મળ્યા પછી પણ એમના વિચારો ઊપર એમનો કાબૂ નથી. વૈરાગ્યમાં રહેલા સાધુને પણ ખબર નથી કે એની મંજિલ શું છે. કોઈ સુખસગવડ ને મંજિલ માને છે, કોઈ પરિવારની સમૃદ્ધિને મંજિલ માને છે, તો કોઈ સિદ્ધીઓની પ્રાપ્તીને મંજિલ માને છે. જેને જે જોઈએ છે, તેને તેજ મળે છે. પછી કોઈ બીજાને એની મંજિલ જ્યારે મળે છે, ત્યારે આપણે એનાથી જલીએ છીએ કે મેં કેમ આ પ્રાપ્ત નહીં કર્યું. કારણ કે એ આપણી મંજિલ હતી જ નહીં તો ક્યાંથી પ્રાપ્ત થાય. આપણી મંજિલ બીજાને જોઈને આપણે નક્કી કરીએ છીએ. આપણે આપણી મંજિલના પણ માલિક નથી, આપણે આપણી જાતના જ માલિક નથી. આપણે ખાલી જોઈ જોઈને, “મને પણ આ જોઈએ છે”, એના માલિકીના ભાવ કરીએ છીએ. આ છે આપણી હકીકત, આ છે આપણા અતૃપ્ત ઇચ્છાઓનું કારણ, આ છે આપણા અગિણત માંગણીઓનું કારણ. જ્યારે આપણામાં સ્થિરતા આવશે, we know exactly what we want, not based on what other may think, we will actually walk on that path. That is the time, thoughts will not harass us, our inadequacies will not depress us and our emotions will not unsettle us. Till then we will be yo-yos. Sometimes here and sometimes there, but never really there. This is the fanatic way of living and we all are living that because we don’t know what we really really want. What is Goal? 2016-08-14 https://www.myinnerkarma.org/articles/default.aspx?title=what-is-goal