ભક્તિની સાધના અને મનની અભિલાષા એવી છે જે ભલભલાને હલાવે છે. ક્યારેક ઇચ્છાઓ જાગે, ક્યારેક અહં પુકારે, ક્યારેક વિશ્વાસ ડગમગે, એ ખબર નથી. વાદવિવાદનો આ સંવાદ નથી, મૂર્ખતાની આ નિશાની નથી. અતૃપ્ત ઇચ્છાઓ પાછળ ક્યારેક ભાગીયે છીએ, એ ખબર નથી. ભક્તિનો અર્થ છે જે ભક્ત એ ઈશ્વર ના `ઈ’માં એકત્રિત થાય છે. ભક્તિ કરવાથી કરાતી નથી. ભક્તિ ઈશ્વર માટે જ્યારે પ્રેમ જાગે છે ત્યારે જ થાય છે. ઈશ્વર વગરની ભક્તિ નકામી છે, એ ખાલી એક ગાંડપણ છે, એક પ્રખર ઇચ્છા કોઈને પોતાના બનાવવા માટે છે. એ ઇચ્છાની પ્રભુને જરૂર નથી અને એ ગાંડપણની લોકોને ખબર નથી. It is only possessive and obsessive, not true.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.