Shunyakara Ishwara



Hymns » Aarti » Shunyakara Ishwara

Shunyakara Ishwara


Date: 21-Mar-2018

View Original
Increase Font Decrease Font


શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

જગમાં રહે સદા, એ તો વિશ્વકારા.

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

નિજ ભાન ભુલાવડાવે એ તો નિત્યકારા.

અસીમ કૃપા વરસાવનારા, જગ આખાને સાચવનારા,

પ્રેમમાં રમાડનારા, અંતરમાં રમનારા,

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા,

કાર્યમાં લીન રહેનારા, ધ્યાન સદા રાખનારા.

વિચારો મુક્ત કરનારા, જ્ઞાન સદા વરસાવનારા;

બ્રહ્માંડમાં રહેનારા, બ્રહ્માંડ સમજાવનારા;

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

ભક્તિમાં રાખનારા, શક્તિ ભરપૂર આપનારા.

વેદો સમજાવનારા, સમદ્ઘષ્ટિ આપનારા;

વિવેક શીખવનારા, હૈયે દયા ભરનારા;

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

જાગ્રત મન કરનારા, હૃદયમાં વસનારા.

આકારમાં પણ રહેનારા, નિરાકાર પણ બનનારા;

શવને શિવ બનાવનારા, સૃષ્ટિના રચનારા;

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

ઘમંડ તોડનારા, અંતર દર્શન કરાવનારા.

જાગ સહુને કહેનારા, સહુને એક કરનારા;

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

જન્મ જન્મના ફેરા તોડનારા, હર જીવને બચાવનારા.

દ્વાર પર સહુને પહોંચાડનારા, સદા સર્વમાં રહેનારા;

જ્ઞાનમાં ધ્યાન કરાવનારા, હૈયે શાંતિ આપનારા;

શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા;

જગમાં રહે સદા, એ તો વિશ્વકારા.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

jagamāṁ rahē sadā, ē tō viśvakārā.

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

nija bhāna bhulāvaḍāvē ē tō nityakārā.

asīma kr̥pā varasāvanārā, jaga ākhānē sācavanārā,

prēmamāṁ ramāḍanārā, aṁtaramāṁ ramanārā,

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā,

kāryamāṁ līna rahēnārā, dhyāna sadā rākhanārā.

vicārō mukta karanārā, jñāna sadā varasāvanārā;

brahmāṁḍamāṁ rahēnārā, brahmāṁḍa samajāvanārā;

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

bhaktimāṁ rākhanārā, śakti bharapūra āpanārā.

vēdō samajāvanārā, samadghaṣṭi āpanārā;

vivēka śīkhavanārā, haiyē dayā bharanārā;

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

jāgrata mana karanārā, hr̥dayamāṁ vasanārā.

ākāramāṁ paṇa rahēnārā, nirākāra paṇa bananārā;

śavanē śiva banāvanārā, sr̥ṣṭinā racanārā;

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

ghamaṁḍa tōḍanārā, aṁtara darśana karāvanārā.

jāga sahunē kahēnārā, sahunē ēka karanārā;

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

janma janmanā phērā tōḍanārā, hara jīvanē bacāvanārā.

dvāra para sahunē pahōṁcāḍanārā, sadā sarvamāṁ rahēnārā;

jñānamāṁ dhyāna karāvanārā, haiyē śāṁti āpanārā;

śūnyakārā īśvarā, śūnyakārā īśvarā;

jagamāṁ rahē sadā, ē tō viśvakārā.

Previous
Previous
Shiv Aarti -2
First...34567
શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; જગમાં રહે સદા, એ તો વિશ્વકારા. શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; નિજ ભાન ભુલાવડાવે એ તો નિત્યકારા. અસીમ કૃપા વરસાવનારા, જગ આખાને સાચવનારા, પ્રેમમાં રમાડનારા, અંતરમાં રમનારા, શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા, કાર્યમાં લીન રહેનારા, ધ્યાન સદા રાખનારા. વિચારો મુક્ત કરનારા, જ્ઞાન સદા વરસાવનારા; બ્રહ્માંડમાં રહેનારા, બ્રહ્માંડ સમજાવનારા; શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; ભક્તિમાં રાખનારા, શક્તિ ભરપૂર આપનારા. વેદો સમજાવનારા, સમદ્ઘષ્ટિ આપનારા; વિવેક શીખવનારા, હૈયે દયા ભરનારા; શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; જાગ્રત મન કરનારા, હૃદયમાં વસનારા. આકારમાં પણ રહેનારા, નિરાકાર પણ બનનારા; શવને શિવ બનાવનારા, સૃષ્ટિના રચનારા; શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; ઘમંડ તોડનારા, અંતર દર્શન કરાવનારા. જાગ સહુને કહેનારા, સહુને એક કરનારા; શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; જન્મ જન્મના ફેરા તોડનારા, હર જીવને બચાવનારા. દ્વાર પર સહુને પહોંચાડનારા, સદા સર્વમાં રહેનારા; જ્ઞાનમાં ધ્યાન કરાવનારા, હૈયે શાંતિ આપનારા; શૂન્યકારા ઈશ્વરા, શૂન્યકારા ઈશ્વરા; જગમાં રહે સદા, એ તો વિશ્વકારા. Shunyakara Ishwara 2018-03-21 https://www.myinnerkarma.org/aarti/default.aspx?title=shunyakara-ishwara

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org