MY INNER KARAMA
MY INNER KARAMA
Shiv Stotra - 13

Hymns » Stotra » Shiv Stotra - 13

Shiv Stotra - 13


Date: 25-Feb-2017
View Original
Increase Font Decrease Font


શિવની મહિમા શિવ જ જાણે

શિવની પૂજા શિવ જ કરાવે

શિવની પ્રેરણા શિવ જ આપે

શિવની કૃપા શિવ જ વરસાવે

શિવની આરાધના શિવ જ પૂરી કરે

શિવની ચેષ્ટા શિવ જ ધરાવે

શિવની મુલાકાત શિવ જ કરાવે

શિવનો સાથ શિવ જ કરાવે

શિવની દૃષ્ટિ શિવ જ આપે



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


śivanī mahimā śiva ja jāṇē

śivanī pūjā śiva ja karāvē

śivanī prēraṇā śiva ja āpē

śivanī kr̥pā śiva ja varasāvē

śivanī ārādhanā śiva ja pūrī karē

śivanī cēṣṭā śiva ja dharāvē

śivanī mulākāta śiva ja karāvē

śivanō sātha śiva ja karāvē

śivanī dr̥ṣṭi śiva ja āpē
Previous
Previous
Shiv Stotra - 12
Next

Next
Shiv Stotra - 14
First...2728...Last
શિવની મહિમા શિવ જ જાણે શિવની પૂજા શિવ જ કરાવે શિવની પ્રેરણા શિવ જ આપે શિવની કૃપા શિવ જ વરસાવે શિવની આરાધના શિવ જ પૂરી કરે શિવની ચેષ્ટા શિવ જ ધરાવે શિવની મુલાકાત શિવ જ કરાવે શિવનો સાથ શિવ જ કરાવે શિવની દૃષ્ટિ શિવ જ આપે Shiv Stotra - 13 2017-02-25 https://www.myinnerkarma.org/stotra/default.aspx?title=shiv-stotra-13