| 
                
             | 
            
                    વિતેલી વાતો શું યાદ કરવી, એપણ જવાની હોય
 સૂતેલા શેરને શું જગાડવો, એને સૂતેલો જ રહેવા દેવાય
 અહંને પોસીને શું કરવું, એને નજરઅંદાજ કરવું રહ્યું
 પોતાને શું એટલું મહત્વ આપવું, એને શૂન્યાકારામાં જ સમાવી લેવાનું
  - ડો. હીરા