|
Date: 23-Aug-2016
વિરાસતની બેડીમાં કેમ રમો છો જ્યાં સ્વયંએ ચાલવાનું છે
આનંદની લહેરોને કેમ ભૂલો છો, જ્યાં જીવન તો ખોવાનું છે
- ડો. હીરા