|
|
Date: 22-Dec-2015
વિલાયતમાં લોકો ગુમરાહ થાય છે, એશો આરામથી;
શું કરશું આ જીવનનું, જ્યાં વાતો છે ખાલી ફાયદા-નુકસાનની.
English Translation:In foreign shores, people get misguided due to the luxuries. What will we do with this life, when we only think about benefits and losses.
- ડો. હીરા
|
|