|
Date: 27-Oct-2018
વિચારોની શાયરીની વાહ વાહમાં અનેક કવિઓ પોતાનું માન ગુમાવે છે;
પ્રભુની દિવ્ય આ વાણી, ખાલી લોકો ને શિખવાડે છે.
- ડો. હીરા