| 
                  
                    વર્ચસ્વની વાત આવે ને વિચારોમાં બાધા જાગે
 પ્રેમનો સંગાથ મળે અને દિલમાં નિશ્ચલતા જાગે
 મધ્યમાં જ્યાં સુધી પોતાને રાખ્યા, ત્યાં સુધી સમજણમાં બાધા આવે
 અંતરમાં જ્યાં સુધી એને શોધીયે, ત્યાં એનો જ વિચાર આવે
  - ડો. હીરા