|
વર્ચસ્વ શું છે, એ ખબર નથી મારી રીત શું છે, એ ખબર નથી જ્યારે કરે અને કરાવે એ, તો મને કાંઈ ખબર નથી આખિર દાવો શું કરવો, જ્યાં મારી હસ્તિની મને ખબર નથી
- ડો. હીરા