|
|
Date: 25-Aug-2016
વૈરાગ્ય શું છે, એ હજી મને સમજાતું નથી
ઘર છોડી ભાગી જવું, એવા સાધુ મને ગમતા નથી
કાર્યમુક્ત થવું, એ કોઈ વૈરાગ્ય નથી
આળસને પ્રોત્સાહન આપવું, એ કોઈ વૈરાગ્ય નથી
- ડો. હીરા
વૈરાગ્ય શું છે, એ હજી મને સમજાતું નથી
ઘર છોડી ભાગી જવું, એવા સાધુ મને ગમતા નથી
કાર્યમુક્ત થવું, એ કોઈ વૈરાગ્ય નથી
આળસને પ્રોત્સાહન આપવું, એ કોઈ વૈરાગ્ય નથી
- ડો. હીરા
|
|