| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    વૈરાગ્ય જાગે ને ભ્રમણાઓ ભાગે,
 વર્ચસ્વ જાગે ને અહંકાર ડાકલા વગાડે,
 જીવન વીતે ને પ્રેમ હૈયાંમાં વીસરે,
 અંધકારમાં જીવન ડોલે ને આનંદમાં પ્રભુતત્ત્વ જાગે.
  - ડો. હીરા
                 
                
                વૈરાગ્ય જાગે ને ભ્રમણાઓ ભાગે,
 વર્ચસ્વ જાગે ને અહંકાર ડાકલા વગાડે,
 જીવન વીતે ને પ્રેમ હૈયાંમાં વીસરે,
 અંધકારમાં જીવન ડોલે ને આનંદમાં પ્રભુતત્ત્વ જાગે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |