|
|
Date: 09-Nov-2018
વૈરાગ્ય ધન દૌલત નથી આપતું, વૈરાગ્ય વિચારોની લક્ષ્મી આપે છે.
વૈરાગ્ય પરિવાર નથી છોડાવતું, વૈરાગ્ય મોહના બંધન તોડે છે.
- ડો. હીરા