|
|
Date: 03-Dec-2015
વાઘ જ્યાં બકરી બને, પોતાની જાતને ભરમાવે
માનવ જ્યાં પ્રભુથી અલગ રહે, દુનિયાના ફેરામાં ચાલતો રહે
English Translation:When lion behaves like a goat, it deceives itself. When man remains separated from God, it roams in the cycle of lives and births.
- ડો. હીરા
|
|