|
|
Date: 10-Apr-2016
ઊંચાઈ કે ગહેરાઈની માપ અને તુલના કોણ કરશે?
જેને પામવું છે, એ તો ખાલી આગળ વધશે;
જેને ફિકર છે, એ તો પાછળ રહી જશે.
- ડો. હીરા
ઊંચાઈ કે ગહેરાઈની માપ અને તુલના કોણ કરશે?
જેને પામવું છે, એ તો ખાલી આગળ વધશે;
જેને ફિકર છે, એ તો પાછળ રહી જશે.
- ડો. હીરા
|
|