|
|
Date: 03-Nov-2018
ઊંચ ભાષાને કોઈ તુચ્છ ન સમજતા, એ સમજની બાહર છે;
વિશ્વમાં રમતા યોગીને ભોગી ન સમજતા, એ તો વૈરાગી અને નિર્ગુણ છે.
- ડો. હીરા