|
|
Date: 03-Nov-2018
તસવીર જ્યાં અંતરમાં ઊતરે છે,
ત્યાં વિશાળતા પ્રભુની સમજાય છે.
શરીર જ્યાં ભુલાય છે,
ત્યાં મનની શાંતિ અનુભવાય છે.
- ડો. હીરા
તસવીર જ્યાં અંતરમાં ઊતરે છે,
ત્યાં વિશાળતા પ્રભુની સમજાય છે.
શરીર જ્યાં ભુલાય છે,
ત્યાં મનની શાંતિ અનુભવાય છે.
- ડો. હીરા
|
|