|
Date: 05-Oct-2018
સ્વયંનું ભાન સ્વયંમાં મળે છે;
સ્વયંનું ધ્યાન સ્વયંમાં છે;
સ્વયંનો ભાસ, એ યમમાં છે;
સ્વનું માન એ અંતરમનમાં છે.
- ડો. હીરા
સ્વયંનું ભાન સ્વયંમાં મળે છે;
સ્વયંનું ધ્યાન સ્વયંમાં છે;
સ્વયંનો ભાસ, એ યમમાં છે;
સ્વનું માન એ અંતરમનમાં છે.
- ડો. હીરા
|